________________
Sણે ૮. ગુરુમંદિરનો શિલારોપણ
વિધિ
~
~
~
~~~
~
~
~
યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીજીના શૈક્ષણિક તેમ જ સાધર્મિક સેવાના યાદગાર અને ચિંરજીવ કાર્યોને પગલે પગલે ચાલી તેને બલવત્તર બનાવવા સેવાસુધાના પ્રતીક સમા શાંતમૂતિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજ પિતાના શિષ્ય પરિવાર સાથે વડેદરાથી અમદાવાદ પધાર્યા. વચ્ચે વિહારમાં આવતાં ગામેગામ ધર્મપ્રચાર અને સાધાર્મિક ઉત્કર્ષ માટે પ્રેરક પ્રવચન આપી અનેરી જાતિ પ્રગટાવી હતી. અમદાવાદ જૈન નગરીમાં એક માસ સ્થિરતા કરી જુદા જુદા ઉપાશ્રયે. અને સે સાયટીમાં વિચરી અનેક કાર્યોની પ્રેરણા સાથે ધર્મના અજવાળાં પાથર્યા હતાં.
રાધનપુર તે ગુરુ ભગવંતની દીક્ષાભૂમિ. અહીં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હોવાથી પૂ. આચાર્ય સપરિવાર મહાસુદ ૧૦ શનિવાર તા. ૨–૨-૭૮ ના રોજ રાધનપુર પધાર્યા.
નગર પ્રવેશ પ્રસંગે હાઈસ્કૂલથી સામૈયું ચડયું હતું. હાથી-ચાંદીની બગીમાં પૂ. ગુરુદેવને ફોટા પાંચની હારમાં બહેનોના એક સરખા રંગીન પહેરવેશમાં ૧૨૫ બહેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org