________________
Audinniverriti", #મ
s ૭. ગ્રંથ પ્રકાશન સમારંભ
જૈન સમાજના અગ્રગણ્ય નામાંકિત ઉદ્યોગપતિ શ્રીમાન કસ્તુરભાઈએ આપણા ચારિત્ર નાયક આચાર્યશ્રીને અમદાવાદ પધારવા વિનંતી કરી હતી. વડોદરાના સંઘે ભવ્ય વિદાય આપી. વિદાય સંદેશમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે વડોદરા શ્રીસંઘની ગુરુભક્તિ અનુપમ છે આ હોસ્પિટલમાં ગુરુદેવનું ચિરસ્મરણીય સ્મારક થશે. શ્રીસંઘના ભાઈ–બહેનેએ ફૂલ નહિ ને ફૂલની પાંખડી આપવાની છે. હોસ્પિટલ સમિતિ ખૂબ ઉત્સાહથી કાર્ય કરશે તે દાનની વર્ષા થશે અને ઉદ્ઘાટન સમારંભ ઉલ્લાસપૂર્વક ઊજવી શકાશે.
અમદાવાદે આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. આ પ્રસંગે પંજાબથી ઘણા ભાઈ-બહેને દર્શનાર્થે આવેલા તેઓએ ભક્તિ ભજનોથી વાતાવરણ ભક્તિભર્યું કરી દીધું
- ભાવનગરથી શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રસિદ્ધ કરેલ આગળ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીને શ્રદ્ધાંજલિ વિશેષાંક તેમ જ શ્રી શાકટાયનાચાર્યે ટીકા સાથે રચેલ અને જાણીતા વિદ્વાન મુનિરન શ્રી જબુવિજયજી મહારાજે સંશોધિત કરેલ “સ્ત્રી નિર્વાણ કેવલ મુક્તિ પ્રક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org