________________
જિનશાસનરત્ન
૨૫
આ હોસ્પિટલનું ખાતમુર્હુત શનિવાર તા. ૧-૧૨-૭૩ના રાજ ગુરુભક્ત શેઠ શ્રી ચંપાલાલ કેશરીમલ સ`ઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું.
શાંતમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીશિષ્ય પરિવાર સાથે તેમ જ આચાય વિજયકીતિ ચંદ્રસૂરિજી આદિની નિશ્રામાં આ ખાત મુહૂર્તની વિધિ કર
વામાં આવી.
વડોદરાના નામાંકિત ડાકટર શ્રી શાંતિલાલ શાહ, શ્રી પન્નાલાલ વૈદ વગેરેએ હાસ્પિટલના કાર્યોમાં પેાતાના તથા સાથીડાકટરના સંપૂર્ણ સહકારની આ પ્રસગે ખાતરી આપી.
પૂ. આચાર્યશ્રીએ આ માનવતા લક્ષી ચેાજના પાર પાડવા વડોદરા સંઘને જવાબદારીપૂર્વક ઉત્સાહ પૂર્વક કામ કરવા અનુરોધ કર્યો આ કીતિ ચંદ્રસૂરિજી તથા ગુરુભક્ત શ્રી શાંતિલાલ ઝવેરીએ પ્રાસંગિક વક્તવ્ય કર્યુ..
શ્રી ચ’પાલાલજી સંઘવીએ. આજના પ્રસંગે પેાતાના તરફથી રૂ. ૨,૫૦૧, જાહેર કર્યાં અને ભક્તિભાવપૂર્ણાંક સહકાર આપવા જણાવ્યું,
આવા ઉલ્લાસભર્યો, વાતાવરણમાં રૂ. ૩° તાર
૨કમ વધુ નોંધાઈ હતી
આ ગુરુદેવના ચિરસ્મરણીય સ્મારક માટે મહારાષ્ટ્ર-રાજસ્થાન પંજાખના ગુરુભક્તો દાનૂની વહેવડાવે એવી ભાવના પૂ. આચાર્ય શ્રીએ, વેગ આપવા પ્રેરણા આપી
Jain Education International
For Private & Personal Use Only
सूरज्ञान
Labe
www.jainelibrary.org