SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ૨૭ ૨ણ” આ બે ગ્રંથને ઉદ્ઘાટન સમારંભ પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીની નિશ્રામાં તા. ૬-૧-૭૪ ના રોજ અમદાવાદ શ્રી ઉજમફઈની ધર્મશાળામાં જવામાં આવ્યા હતા. આ સમારંભમાં ચતુર્વિધ સંઘે સારી સંખ્યામાં હાજરી આપી હતી. તેમ જ મુંબઈ, વડોદરા, કપડવંજ, રાધનપુર, ભાવનગર, પાટણ વગેરે સ્થાનના ભાવિકજને. સારી સંખ્યામાં આવ્યા હતા. પૂ. આચાર્યશ્રીના મંગલાચરણ અને બહેનની. સ્તુતિ-પ્રાર્થના જ્ઞાનપદ પૂજા બાદ શ્રી જૈન આમાનંદ સભાના ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહે સૌને ભાવ ભર્યો આવકાર આપ્યો હતો. આ પ્રસંગે પૂ. આચાર્યશ્રીની સાનિધ્યમાં જ શકાશે તે માટે પિતાનો આનંદ વ્યક્ત કર્યો હતે. પંજાબના લાલારતનચંદજી દિહીવાળા વગેરે એ પુણ્ય સ્મૃતિ નામે ભક્તિગીત ભાવ વાહી સ્વરે ગાઈ સંભલાગ્યું હતું. આચાર્ય મહારાજ શ્રી થશેભદ્રસૂરિજીએ શ્રી પુણ્યવિજયજી મહારાજની વીરતા અને સંશોધન માટેની નિપૂણતા દર્શાવી શ્રદ્ધાંજલિ આપી હતી, તેમ જ તેમણે પૂ. આચાર્ય સમુદ્રસૂરિજીને સરળતા, ભદ્રિક શાંતમૂત્તિ ચેથારાના માનવી તરીકે બિરદાવ્યા હતા. તે પછી કપડવંજ નિવાસી શ્રી બાબુભાઈ મણીલાલ, શ્રીમતી કાંતાબહેન, સાઠવીશ્રી નિર્મળાશ્રીજી એ ભક્તિ કાવ્ય ગાઈને તથા સાધવી શ્રી યશેદાશ્રીજી તથા સાધવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy