________________
જિનશાસનરત્ન
૨૧
મધ્યમ વર્ગના ઉત્કર્ષ અને કેળવણી માટે કરેલાં આચાર્ય શ્રી ના કાર્યોની ઝાંખી કરાવી ભાવભીની અંજલિ આપી હતી.
વડોદરામાં પૂ. ગુરુદેવના શતાબ્દી સ્મારકરૂપે જૈન હૉસ્પિટલ સ્થાપવાનું નક્કી થયેલ હાઈ તેના આગેવાન ડૉ. આનંદીલાલ કાઠારીએ આ માટે ફંડની ચેાજના સમજાવી ફંડ માટે અપીલ કરી હતી. આ પ્રસગે શ્રી ચંપાલાલ કેશરીમલ સઘવીએ ડેસ્પિટલમાં જરૂરી કાપડ મફત પૂરુ' પાડવા જાહેર કર્યું હતુ.
.
ગુરુદેવની જન્મભૂમિમાં હૉસ્પિટલની સ્થાપના માટે વડેાદરા શ્રીસંઘને ઉત્સાહ અનેરા છે, ઝવેરી શાંતિલાલ ભગુભાઈ તે માટે ખૂબ રસ લઈ રહ્યા છે. તેએ આ માટે આગેવાનીભ ભાગ લે છે. આચાર્યશ્રીએ તેમને મગળ આશીર્વાદ આપ્યા છે કે તમારી તમન્ના અને ભાવનાથી હાસ્પિટલ થશે અને ગુરુદેવનુ' નામ અમર થઈ જશે.
ઇંદોરથી પધારેલા શ્રી રતનચ'દ કોઠારીએ જણુાળ્યુ કે આપણા પ’જામકેસરી ગુરુદેવે ૬૮ વર્ષોના લાંખા સાધુજીવનમાં જૈન સમાજના ઉત્કર્ષ અને કલ્યાણ માટે તથા શિક્ષણુના પ્રચાર માટે અવિરત કાર્ય કર્યુ છે, હવે તેમના અધૂરાં કાર્યાંને પૂરા કરવાની આપણી સૌની ફરજ છે. મુખ્ય વકતા તરીકે દિલ્હીથી પધારેલ પ્રે. રામકુમાર જૈન એમ. એ. એ પેાતાના વકતવ્યમાં પૂ. શ્રી વિજયવલ્લભસૂરિજીને ભાવ ભરી અંજલિ આપતાં જણાવ્યુ. કેમ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org