________________
જિનશાસનન
ક્ષમાપના કરી, વડોદરા સંઘના કાર્યકરની ભાવના અને ઉલ્લાસની અનુમોદના કરી હતી. સંઘે વિજયવલ્લભ હોસ્પિટલ માટે જે પેજના કરી છે અને તેને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તે માટે ધન્યવાદ આપ્યા હતા. સંક્રાંતિ સંભળાવી માંગલિક સંભળાવ્યું હતું. સભાનું સંચાલન શ્રી રસિકલાલ છગનલાલ શાહે
જયનાદે વચ્ચે સભા પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે આવનાર મહેમાનની સંઘપૂજા તથા ભક્તિ શ્રીસંઘે કરીને લાભ લીધો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org