________________
જિનશાસનરને
૧૭ સાધ્વીશ્રી- પ્રિયદનાશ્રીજીએ ઉપદેશાત્મક પ્રવચન કર્યું હતું. સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી એ પૂ. ગુરુદેવની દીક્ષાભૂમિ રાધનપુરમાં ગુરુમંદિર માટે કાર્ય ચાલી રહ્યાનું જણાવી વડોદરામાં ગુરુમંદિર થવું જોઈએ તે માટે પ્રેરણા આપી હતી.
શ્રી શાંતિચંદ્ર ઝવેરીએ વિજયવલ્લભ હૉસ્પિટલની ચેજના સાકાર સ્વરૂપ લઈ રહેલ છે અને તે માટે વિશાળ જમીન લેવાયાનું તથા તે માટે નિધિ એકત્ર કરવાનું કામ ચાલી રહેલ છે, તેની વિગત આપી હતી. આ પ્રસંગે હોસ્પિટલના ફંડમાં વધારો થયે હતા. શ્રી ફૂલચંદજી જૈન પંજાબીએ પણ આ અંગે પુષ્ટિ આપતું પ્રવચન કર્યું હતું. શ્રી ઠાકોરભાઈએ યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગારોહણતિથિના વિશિષ્ટ કાર્ય કમની વિગતો આપી હતી. આ પ્રસંગે પધારવા સૌને નિમંત્રણ આપ્યું હતું.
મુંબઈથી પધારેલ શ્રી રસિકલાલ કેરા તથા પૂ. સાધ્વી શ્રી જસવંતશ્રીજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
શ્રી રઘુવીર જૈન, આશાવાળા શ્રી દેવરાજજી તથા શ્રી સત્યપાલજી જેને ગુરુભક્તિનાં ગીત ગાઈ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. • સંક્રાંતિ પ્રસંગે સંતિકર, લઘુશાંતિ તથા મેટી શાંતિ બાળમુનિ ધર્મધુરંધરવિજયે સંભળાવ્યા હતા. ૬ લે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂકિમીચંન્નાલાબાદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org