________________
જિનશાસતરત્ન
પૂ. સાધુ-સાપ્વીઓને પારણા કરાવવા માટે વહેારાવવાને લાલ રૂા. ૫૦૧) ખેલીને શ્રી શાંતિચંદ્ર કેશરીચંદ ઝવેરીએ લીધેા હતા. પેાતાના આંગણે મડપ બાંધી બેન્ડ સાથે સઘને નિમ'ત્રી લાભ લીધે। હૅતા. આ પ્રસ ંગે તપસ્યાના મહિમા વિષે પન્યાસ શ્રી જયવિજયજી મહારાજે વ્યાખ્યાન આપ્યુ હતુ.
તપસ્વીએના સામુદાયિક વરઘોડો ત્રીજના દિવસે તથા અક્ષયનિધિ તપના વરઘેાડા છઠના દિવસે ભવ્ય રીતે શેઠ વરટ્ઠીચંદ્ન અનરાજજી વાસણવાળા તરફથી કાઢવામાં આવ્યા હતા.
પર્યુષણ પર્વમાં આટલી મેટી તપસ્યાઓ વડેદરાના ઇતિહાસમાં પ્રથમ વાર થઇ હતી. આમ આચાર્ય શ્રીની નિશ્રામાં તપાદિ કાર્યાં અપૂ રીતે થયાં હતાં.
૧૫
૪.
Jain Education International
વડોદરામાં સક્રાન્તિ મહાત્સવ
યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહાશજ તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયકીતિ ચંદ્રસૂરીશ્વરજી મહારાજની
For Private & Personal Use Only
www.jainelibrary.org