________________
૧૪
જિનશાસનરત્ન આ સિવાય પન્યાસજી જયવિજયજી મહારાજને વષીતપ મુનિશ્રી વસંતવિજયજી વષીતપમાં વર્ષાવાસની સમાપ્તિ સુધી છઠના પારણુ સાથે મુનિ જિતેન્દ્રવિજયજી મહારાજ વર્ષીતપની આરાધના કરે છે.
આ પ્રમાણે તપશ્ચર્યાઓ થઈ હતી. ભાઈબહેનેમાં અનેક તપસ્યાઓ થયેલી છે.
શ્રી કલ્પસૂત્રને વરઘોડો ચૌદશના દિવસે નીકળેલ, જે નવાબજાર, માંડવી બજાર, ઘડિયાળી પિળ થઈ ઉપાશ્રયે આવે હતે. શ્રી કેસરીચંદ સાંકળચંદ ઝવેરીએ ઘેડિયા પારણાને લાભ લઈ રાત્રજ, પ્રભાવના કરી હતી.
બારસાસૂત્ર બાલમુનિ શ્રી નિત્યાનંદવિજયજીએ શુદ્ધ ઉચારપૂર્વક વાંચેલ હતું. આથી શ્રીસંઘમાં આનંદની લહેર લહેરાણી. કેટલાયે ભાગ્યશાળીઓએ કામની વહેરાવવાની ઈચ્છા વ્યક્ત કરી પણ ચાતુર્માસ હેવાથી તે શક્ય ન હોવાથી રૂપિયા ૫૧–૫૧ આપવા જણાવ્યું. જેને મુનિશ્રી ઉચિત સમજે તે રીતે ઉપયોગ કરાવી શકશે,
આથી બીજા લેકોએ પણ લાભ લીધું હતું. તપસ્વીએનાં પારણું શ્રી ચંદુલાલ પ્રભુદાસ વડતાલવાળાએ રૂા. ૩૦૦૧) ની બોલી બોલીને લાભ લીધું હતું. ૨૦૦ ઉપરાંત તપસ્વીએના પારણું પ્રસંગે આચાર્યશ્રી તથા કેઠીપળથી આચાર્ય શ્રી કીર્તિ ચંદસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણ વાડીમાં પધાર્યા
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org