________________
જિનશાસનરત્ન
કલ્પજ્ઞાશ્રીજીની વડી દીક્ષા અષાડ સુદ્ધિ દશમના રાજ આત્માન± જૈન ઉપાશ્રય વડોદરામાં થઇ. દીક્ષા કાર્યક્રમ પન્યાસ શ્રી ચંદનવિજયજી મહારાજે કાન્ચે,
આચાર્ય શ્રી કીતિચ'દ્રસૂરિ તથા પન્યાસશ્રી જયવિજયજીએ નવદીક્ષિતાને ત્યાગ તથા તપના ઉપદેશ આપ્યા. આચાર્યશ્રીએ માંગલિક સભળાવ્યું.
૧૧
*
સમાજનિર્માતા—વિધાથી
આજના વિદ્યાથી ભવિષ્યના સમાજનેા નિર્માતા છે. જો તેને સુસ'સ્કારી અને ધર્મિષ્ઠ બનાવીશુ તે સમાજ પણ સુખશાન્તિમય બનશે.
તે માટે આપણા ખાળકીના આત્માના ઉદ્ધાર કરવાવાળી ધામિક શિક્ષા તથા નીતિધમ યુક્ત વ્યવહારમાં દક્ષ બનાવવા વાળી વ્યાવહારિક શિક્ષા આપે.
જગ્યાએ જગ્યાએ વિદ્યાલય, મહાવિદ્યાલય (કૉલેજ), પાઠશાળા તેમ જ પુસ્તકાલયેા સ્થાપિત કરે.
વિજયવલ્લભસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org