________________
જિનશાસનરત્ન
શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયમાં મહામંગલકારી પંચ પરમેષ્ઠી નવ લાખ નમસ્કાર મહામંત્રની આરાધનાને કાર્યક્રમ રાખવામાં આવ્યું.
પન્યાસશ્રી વિજ્યજી મહારાજે સૂત્રવાંચનમાં વિપાકસૂત્ર અને નમસ્કાર મહામંત્રને મહિમાં શરૂ કર્યો. સૂત્ર વહેરાવવાની બેલી રૂ. ૩૦૦ની થઈ અને નમસ્કારમાહાસ્યની બેલી રૂા. ૩૫૦ની થઈ બેલીને લાભ શેઠ ચંપકલાલ કેશરીમલ સંઘવીએ લીધે. નવ લાખ નમસ્કાર મંત્ર જાપ અષાડ વદિ અમાસના રોજ શ્રીસંઘે કરાવ્યું. પ્રભાવના થઈ.
મુનિરાજશ્રી નયચંદ્રવિજયજીને ૧૬ ઉપવાસના પચખાણું લીધા. તેમની આગળ વધવાની ભાવના છે.
સાધ્વીશ્રી ગુણપ્રભાશ્રીના ૨૦ ઉપવાસ પૂરા થઈ ગયા છે. તેમની પણ આગળ વધવાની ઈચ્છા છે.
પન્યાસ જયવિજયજી તથા મુનિરાજ વસંતવિજયજી તથા મુનિરાજ જિતેન્દ્રવિજયજી તથા મુનિરાજશ્રી દિપવિજયજીને વર્ષીતપ ચાલી રહ્યો છે.
વચ્ચે વચ્ચે છઠ-આઠમ પણ કરી લે છે. મુનિરાજ શ્રી દિપવિજયજીએ અઠ્ઠાઈનાં પચખાણ લીધાં છે. તેમની પણ આગળ વધવાની ભાવના છે.
પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયસમુદ્ર સૂરિજી મહારાજની અધ્યક્ષતામાં સાધ્વીશ્રી અભયશ્રીજીની શિષ્યા સાધીશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org