________________
જિનશાસનરત્ન
ઊજવવામાં આવ્યું. મુંબઈથી શ્રી આત્મવલ્લભ સાદડી જૈનમંડળના ભાઈએ આવ્યા હતા. તેઓએ ગુરુદેવનાં ભજને -સ્તુતિની રમઝટ બોલાવી.
લુધિયાનાનિવાસી લાલા પારસદાસે શ્રી વર્ધમાન આત્મવલ્લભ મિશનના સંબંધી વિગતે જણવી. દિલ્હીનિવાસી લાલા રતનચંદજી તથા શ્રી સત્યપાલજીએ ગુરુમહારાજનાં ભજને સંભળાવ્યાં. મુંબઈનિવાસી શ્રી રસિકલાલ ઝવેરી તથા શ્રી રસિકલાલ કેરાએ ગુરુમહારાજની સ્તુતિ સંભળાવી. સાધ્વી શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ પિતાની મધુર વાણમાં મનનીય પ્રવચન કર્યું. સાધ્વીશ્રી નિર્મળાશ્રીજીએ ગુરુમહારાજની સ્તુતિ ગાઈ સંભળાવી. સાધ્વીમંડળે ભક્તિભાવપૂર્ણ ભજનેની રમઝટ બોલાવી. લાલા શાન્તિસ્વરૂપજીએ ગુરુમહારાજનું સુંદર ભજન ગાઈ સંભળાવ્યું.
અંતે આચાર્યશ્રીએ પિતાની સુધાભરી વાણીમાં સુંદર પ્રવચન કર્યું. બાલમુનિ ધર્માધુરંધરવિન્ચે સંતિકર, લઘુશાંતિ મોટી શાંતિ સંભળાવી. આચાર્યશ્રીએ માંગલિક પૂર્વક કર્કશ્રાવણ માસની સંકાન્તિનું નામ સંભળાવ્યું.
લગભગ ત્રણ કલાક પછી ગુરુદેવના જયનાદ સાથે સંક્રાન્તિ મહેત્સવ પૂર્ણ થયે. શ્રી આત્મવલ્લભ જૈન મંડળ મુંબઈના ભાઈ એ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી.
અષાડ વદ પાંચમના રેજ આચાર્યશ્રીની નિશ્રામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org