________________
જિનશાસનરત્ન
શ્રી રમણભાઈ ઝવેરીએ પ્રવતશ્રીના જીવન પર પ્રકાશ પાથયે. પન્યાસ ચંદનવિજયજી મહારાજે સ્તુતિ સંભળાવી. ગુરુદેવના ફેટાનુ પૂજન શ્રી હસમુખબહેને કર્યું. સ`શ્રી વાડીલાલ મગનલાલ વૈદ્ય, પજાબી સાધ્વી પ્રિયદશ નાશ્રીજી, ખાચાર્ય વિજયકીતિ ચંદ્રસૂરિજી, મહારાજ પન્યાઃ જયવિજયજીએ આ પ્રસ`ગે પેાતાના વિચાર કર્યાં હતા. છેવટે આચાર્ય શ્રીએ મહાન પુરુષાના જીવન અને તેઓનાં કાર્યો પ્રત્યે અનુરાગ દર્શાવવા જણાવી સમંગળ કર્યું..
શ્રી મનમાડુન પાર્શ્વનાથના મદિરમાં ઝવેરી ચ'દુલાલ પુરુષાત્તમ તરફથી પૂજા ભણાવવામાં આવી તથા આંગીભાવના થયાં. અષાડ સુદ્ઘ ૧૪ની આરાધનામાં આચાર્ય શ્રી તથા પન્યાસશ્રી વિજયજીનાં વ્યાખ્યાને થયાં, તેમાં ચાતુર્માંસ દરમ્યાન લેવાતા નિયમાના ઉલ્લેખ કરેલ. જપ, તપ, પૌષષ આદિ ધર્મ આરાધનાનાં કાર્યાં વિશિષ્ટ રીતે થતાં હતાં. રાત્રિના પ્રતિક્રમણ બાદ પ્રભાવના થઈ હતી
તા. ૧૬–૭–૭૩ના રાજ વડોદરા સક્રાન્તિના પુણ્ય પ પર પંજાબ, ફ્રિલ્હી, મુંબઇ, આશ્ર, અંબાલા, અમદાવાદ, સુરત, લુણાવા, જયપુર, ઈંદોર, પૂના આદિ નગરાથી મેાટી સખ્યામાં ભાઈ એ આવ્યા હતા,
પ્રાતઃ લગભગ ૯ વાગ્યે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ, પન્યાસ શ્રી ચ'નવિજયજી તથા પન્યાસ વિજયજી મહારાજની નિશ્રામાં સંક્રાન્તિ મહોત્સવ ઉલ્લાસપૂર્ણાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org