________________
જિનશાસનન
સમાજ-ઉત્કર્ષનાં કાર્યોના પ્રથમ સે પાન તરીકે ગુરુદેવની જન્મભૂમિમાં “શ્રી વિજયવલ્લભ જૈન હેસ્પિટલ ઊભી કરવાના પ્રયત્નો ચાલુ છે. આ માટે નગરબાગમાં વિશાળ જગ્યા લેવાનું પ્રાથમિક કાર્ય થઈ ગયું છે.
આ ફંડમાં મળેલ ધનરાશિથી એક હોસ્પિટલનું નિર્માણ થશે આ કાર્યને માટે રૂ. ૧૫ લાખની આવશ્યકતા જણાય છે.
જૈન સમાજના ધનકુબેરે-દાનવીરે, જૈન ટ્રસ્ટ, ગુરુદેવના પંજાબ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મદ્રાસ બેંગ્લેર, કલકત્તા આદિના ગુરુભક્તૌને શ્રી વલ્લભ મેડિકલ ફંડ સમિતિએ વિનંતિ કરી છે કે આ સ્મારક ફંડમાં સહકાર આપીને સમાજના ઉત્કર્ષની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપીને પિતાની ગુરુભક્તિ દર્શાવે.
૧૦૦૦૧ રૂા. આપનાર સદ્દગૃહસ્થનું તૈલચિત્ર રાખવામાં આવશે.
૫૦૦૧ રૂા. આપનાર સદૂગ્રહસ્થને બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો રાખવામાં આવશે.
૧૦૦૧ રૂા. આપનાર સંગ્રહસ્થનું નામ આરસની તખ્તીમાં અંકિત કરવામાં આવશે.
અષાડ સુદ ૧૧ બુધવારના રોજ આત્માનંદ જૈન ઉપાશ્રયમાં પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજની અધ્યક્ષતામાં પૂજ્યપાદ પ્રવર્તક ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મહારાજની પુણ્યતિથિ ઊજવવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org