________________
જિનશાસનરત્ન
મંદિર બનાવરાવીને આ ઋષભદેવની પ્રતિમાની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.
આ પ્રસંગે મુનિશ્રી યશભદ્રવિજ્યજીએ સંતિક, લઘુશાંતિ તથા મેટીશાંતિ સંભળાવી. શ્રય આચાર્યશ્રીએ વૃષભ સંક્રાન્તિ સંભળાવી.
જયનાદેની સાથે સભા વિસર્જન થઈ. બેડેલીમાં આનંદ આનંદ થઈ રહ્યો.
૧૫ મેના રોજ આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી મુનિ વરેની સાથે વિહાર કરીને ડેઈ સિનેર આદિ ગામ. નગરમાં ધર્મ પ્રભાવના કરતા કરતા ચાતુર્માસ વડેદરામાં નિશ્ચિત થયેલ હોવાથી જેઠ માસમાં વડોદરા પધાર્યા.
૨. વડોદરામાં ધર્મપ્રભાવના
યુગદ્રષ્ટા આચાર્ય શ્રીમદ્ વિજ્યવલ્લભસુરીશ્વરજી મહારાજના જીવન ધ્યેય અને તેમના સંદેશને પ્રસરાવવાના પ્રયત્ન વડોદરામાં ચાતુર્માસ માટે પધારેલ તેમના પટ્ટધર આચાર્યશ્રી: વિજયસમુદ્રસૂરીશ્વરજી કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org