________________
3.
મહાન તપસ્યાએથી ધન્ય અનેલ વડોદરા શહેર
શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી સમુદૃાય સાથે વડેદરા ચાતુર્માંસ માટે પધાર્યાં છે ત્યારથી વડોદરા ધર્મપ્રભાવનાથી ગાજી રહ્યુ છે. પૂ. આચાર્ય શ્રી વયેવૃદ્ધ અનુચેગાચાર્ય પન્યાસશ્રી નેમવિજયજી, પન્યાસશ્રી ચંદનવિજયજી, પન્યાસશ્રી જયવિજયજી આદિ ઠાણા ૧૬ની નિશ્રામાં વડોદરા નાની શેરીના ઉપાશ્રયમાં પર્વાધિરાજ પર્યુષણુની આરાધના અપૂ` રીતે થયેલ છે, વડેદરામાં સાધ્વીસમુદાય ૪૭ ઠાણુા બિરાજે છે. આથી બહેને!માં અપૂર્વ જાગૃતિ આવેલ છે.
તપસ્યાએ તે અભૂતપૂર્વ થયેલ છે અને તપસ્યાના વિક્રમ થયા જણાય છે. શ્રી રમણલાલ ચંદુલાલ ઝવેરી તથા શ્રી વાડીલાલભાઈ વૈદ્ય તા કહે છે કે વડોદરાના ઇતિહાસમાં આવી તપશ્ચર્યાએ પહેલી વખત થાય છે અને વડોદરા ધન્ય ધન્ય બની ગયું છે.
સંવતત્સરીના દિવસે ૩૦૦ ભાઈઓએ પૌષધ કર્યાં હતા. આઠે દિવસ વ્યાખ્યાનામાં મેાટી સખ્યામાં ભાઈબહેનેાએ લાલ લીધા હતા.
પર્યુષણુ કરવા માટે પંજાબ, મુખઈ, રાજસ્થાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org