________________
જિનશાસનરત્ન
‘ભાગ્યશાળી ! અહીં' વડોદરામાં બે સુંદર કાર્યાં થયાં. એક તે સાધ્વીસ'મેલન અને બીજી સામુદાયિક, ત્રણે સ'પ્રદાય તરફથી મહાવીરજયંતી.” આચાર્ય શ્રીએ વડોદરાનાં એ કાર્યાની વિગત જણાવી.
ગુરુદેવ ! સાધ્વી સ ંમેલન વિષે જૈન’માં વાંચ્યું હતું. ખરેખર એ તે એક વિરલ અને અદ્વિતીય પ્રસ`ગ બન્યા કહેવાય. જો સાઘ્વીસમાજ જ્ઞાન, ધ્યાન, વકતૃત્વ આદિની તાલીમ લઇ તૈયાર થાય તે સ્ત્રીસમાજમાં નવી જાગૃતિ લાવી શકે. મહાવીરજ્યંતીના ત્રણે ફિકાના સામુદાયિક સમારોહ પણ સમાજ માટે દૃષ્ટાંતરૂપ ગણાશે.”
શ્રી કાન્તિભાઈએ અન્ને પ્રસંગાને માટે આન'દ વ્યક્ત
કર્યાં.
ખાડેલીમાં એ મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે વિનતિ કરવા ખેડેલીના સેવાપ્રિય ભાઈશ્રી કાન્તિલાલભાઈ, શેઠ પે પટલાલભાઈ, શ્રી કેશરીચંદભાઇ તથા શ્રી રાઈચ`દભાઈ આવ્યા હતા. તેઓની વિનંતિના સ્વીકાર કર્યાં,
આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વર મહારાજ, પંન્યાસ શ્રી જયવિજયજી મહારાજ આદિ સાધુસમુદાય વડોદરામાં દોઢ માસની સ્થિરતા કરી નવપદની ઓળીની આરાધના કાવીને તથા ધર્મ જાગૃતિ લાવીને ૨૭ એપ્રિલ ૧૯૭૩ના વડોદરાથી વિહાર કરી કેલનપુર, ભીલાપુર, ડભેાઇ, વઢવાણા તથા બહાદુરપુર આદિ ગ્રામામાં ધમપ્રચાર કરતા કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org