________________
૧. બોડેલીમાં ગુરુમૂતિ
પ્રતિષ્ઠા
મથેણ વંદામિ બડેલીના સેવાપ્રિય સંચાલક ભાઈશ્રી કાન્તિભાઈએ વંદણ કરી. “ધર્મલાભ” આચાર્યશ્રીએ ધર્મલાભ આપે. “ગુરુવર્ય! બેડેલીમાં પૂજ્યપાદ ન્યાયાનિધિ જૈનાચાર્ય શ્રી ત્રિજ્યાનાં સૂરીશ્વરજી મહારાજ તથા પંજાબ કેસરી આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરિ મહારાજની પ્રતિમાઓની પ્રતિષ્ઠા માટે આપશ્રીને પધારવા વિનંતિ કરવા આવ્યા છીએ.” શ્રી કાંતિભાઈ તથા ડેલીના સંચાલકેએ વિનંતિ કરી.
બન્ને મૂર્તિઓ બેડેલી આવી ગઈ?'- આચાર્યશ્રીએ
પૂછ્યું.
હાજી! બને મૂર્તિએ બેડેલી આવી ગઈ છે અને બને ઘણી સુંદર છે.”
જહા સુખમ! તમારી ભાવનાને તે માન આપવું જોઈશે. મુહૂર્ત ક્યારનું આપેલ છે ?” આચાર્યશ્રીએ પૂછયું.
સાહેબ! વૈશાખ સુદિ પંચમીનું મુહૂર્ત આવે છે. આપ મુનિમંડળ સહિત વહેલાસર પધારે.” શ્રી કાતિભાઈએ મુહૂર્તની સ્પષ્ટતા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org