________________
જોઈ જાવ અને જે પ્રસંગે બાકી રહી ગયા હોય તે લખી આપે.
યુગવીર આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરિજી મ.ની જન્મ શતાબ્દી, અખિલ ભારતીય ધરણે મુંબઈમાં ઉજવવાનો નિર્ણય થતાં. આ અંગે નિમાયેલ સમિતિના સંચાલન અને કાર્ય માટે માનનીય શ્રી કાંતિલાલ ડી. કેરાની ભલામણથી, મને આ કામ સેંપવામાં આવ્યું.
જિનશાસનરત્ન આચાર્યદેવશ્રી વિજય સમુદ્રસૂરિજી મહારાજ સંવત ૨૦૨૬માં મુંબઈ પધાર્યા અને શ્રી ડીજી જૈન ઉપાશ્રયમાં બિરાજતા હતા. જન્મ શતાબ્દી સમિતિના કામકાજ માટે અવર-નવર પૂજ્ય આચાર્યશ્રીને મળવાનું થતાં ખૂબ નિકટમાં આવવાને લાભ મને મળે. ગુરૂદેવને બહુજ નજીકથી જેવા જાણવાનું અને એમની શકિતઓ અને એમના સદ્દગુણોનું– સરળતાનું પ્રભાવશાળી તથા આહલાદકારી દર્શન કરવાનું સાંપડયું. નિકટમાં આવવાને આવો અવસર મળવાથી આચાર્યશ્રી પ્રત્યેની મારી ભકિતમાં ઘણું વધારે થયા હતા. મારે ઉપર પડેલા એમના પ્રભાવને કારણે ભાગ ૧લાના પ્રકાશનમા લેખકશ્રી મહુવાકરને કાચી સામગ્રી પૂરી પાડી હતી અને આ બીજા ભાગ માટે પણ સામગ્રી એકત્રિત કરી આપવા સાથે પ્રસંગે લખી આપેલ હતા. આમ ભકિત કરવાની આ રીતે મને અમૂલ્ય તક મળી હતી.
- જિનશાસન રત્ન ભાગ બીજે બાઈડીંગ થાય તે પહેલા - સાધંત વાંચી ગયો. તેમાં અમૂક પ્રસંગે બરાબર ઉપસ્યા ન હતા અગર રહી ગયા હતા તે મેં લખી ને આપ્યા. તે દરમ્યાન કામ વિલંબમાં પડતાં દર્શન પ્રિન્ટર્સ ના માલિકે છપાયેલ બધા ફર્મા (પાના) મુંબઈ મોકલી આપ્યા. આ ફર્મો જોયા તે તેમાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org