________________
પાના ૧૪૫ થી ૧૬૦ એક ક્ર્માંના બધાં જ કાગળો ઉધઈ કે વરસાદના કારણે ખરાબ થઈ ગયેલા નીકળ્યા અને ૧૯૩ થી ૨૦૮ (એક) પાના પ્રેસમાંથી આવેલા જ નહિ.
R
પાના ૧૪૫ થી ૧૬૦ પુનઃ છપાવ્યા પણ ૧૯૩ થી ૨૦૮ પાનાનુ` મૂળ લખાણ કે છપાયેલ એક પણ કોપી અનેક પ્રયત્ના છતાં મળી શકી નહિ, જેથી પૂજ્ય ગુરૂદેવની ડાયરી વાંચીને અનુસંધાન મેળવી આટલા પાના પુનઃ લખીને છાપેલ છે.
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ અને બીજા કામેામાં આ બાકીનું કામ કરવામાં મારાથી પણ અસાધારણ વિલંમ થયે છે. શ્રી ઉમેદમલજી જૈનની સતત માગણી અને કામ લેવાની નમ્રતાથી જ આ બીજો ભાગ પૂરા થયા છે તેથી આ અનન્ય ગુરૂભકતના અંતઃ કરણ પૂર્ણાંક આભાર માનુ` છું.
આ બીજા ભાગનું અધૂરૂ` કા` પૂર્ણ કરવા માટે મે, વિકટર પ્રેસના માલિક શ્રી નિલેષભાઇ અનોપચ' શાહે પ્રેસની અનુકૂળતા કરી આપવા સાથે આત્મીયતાથી આ કામ પુરૂ કરી આપેલ છે, તે બદલ તેઓના તથા શ્રી મહેશભાઈના આભારી છું.
અ'તમાં, આ બીજો ભાગ ચાર વર્ષ પછી પૂરા થાય છે ત્યારે જિનશાસન રત્નને હૃદયથી વંદના કરી મારૂ આ કથન પુરૂ કરૂ છું.
સવત ૨૦૪૧
તા. ૧૧-૯-૧૯૮૫
પ્રથમ પર્યુષણું.
Jain Education International
નગીનદાસ જે શાહ-વાવડીકર
45
For Private & Personal Use Only
www.jainelibrary.org