________________
પાસે લખાવીને “જિનશાસન રત્ન શાંતમૂર્તિ આચાય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી-જીવન-પ્રભા’′ નામે ભાગ ૧લે સંવત ૨૦૩૩માં પ્રગટ કરેલ હતા.
પૂજય આચાર્યં શ્રી પ્રત્યેની અનન્ય ગુરૂ-ભકિતથી પ્રેરાઈને મીજા ભાગ માટે અનેક પ્રેરક પ્રસ`ગે આલેખવાની ભાવના શ્રી મહુવાકરને જાગી અને શ્રી આત્માનંદ જૈન સભા–મુ ખઇએ ખીજો ભાગ પ્રકાશિત કરવા માટે તૈયારી ખતાવતા બીજોભાગ લખીને અમદાવાદમાં દન પ્રિન્ટર્સ' ને આ બુક છાપવા આપી અને પ્રિન્ટીંગનું કાર્ય ચાલુ હતુ ત્યાં તા. ૧૦ – ૫ – ૭૭ મુરાદાખદમાં આંચાય શ્રી વિજય સમુદ્રસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા.
આચાર્ય શ્રીના કાળધમ પછી બીજા ભાગનું કામ લખ— ણમાં પડયું. મુરબ્બી શ્રી ફુલચંદભાઇનુ સ્વાસ્થ્ય પણ બગડ્યુ અને પથારીમાં રહેવાની તેને ફરજ પડી, આમ છતાં તેઓએ બીજા ભાગ માટે કાળધમ સુધીના પ્રકરણા લખી આપ્યા.
લેખકનીશ્રીની ઉંમર વધવા સાથે કાર્યં શકિત ઘટતી જતી હતી અને ગુરૂભકિતથી પ્રેરાઈ ને કેટલાક પ્રસંગે તેમની સૂચનાથી મે લખી આપેલ હતા. એ પછી લેખક શ્રી મહુવાકર તા. ૪---- ૧૯૮૪ના રાજ અવસાન પામ્યા અને બીજા ભાગને પૂર્ણ કરવા માટે ગુરૂદેવના અનન્ય ગુરૂભક્ત અને શ્રી આત્માનંદ જૈન સભાના માનદ્મ`ત્રી શ્રી ઉમેદમલજીએ આ કામ મને સોંપ્યું.
આ બીજો ભાગ અમદાવાદમાં છપાઈ રહ્યો હાય અમે અમદાવાદ ગયા તે છાપકામ પૂર્ણ થયાનું તેના માલિકે અમને જણાવ્યુ અને ૩૨૮ પાનાની એક નકલ અમને આપી. તે દિવસેામાં ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય ઈન્દ્રહિન્ન સૂરિશ્વરજી મહારાજ ચાર્તુમાસાથે અમદાવાદમાં બિરાજતા હતા. તેઓશ્રીએ અમને પ્રેરણા કરી કે આ બીજો ભાગ પૂરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org