________________
જિનશાસન રત્ન” ભાગ બીજા અંગે
નિવેદન : મને ગત
પરમ પૂજ્યપાદ, પ્રાતઃ સ્મરણીય યુગવીર આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ અને એમના શીલપ્રજ્ઞાની જીવન સ્પશી આરાધનાથી શોભતા વિશાળ સમુદાયે વિકમની વીસમી અને એકવીસમી સદીમાં ધમરક્ષા, સંઘ રક્ષા અને જ્ઞાનરક્ષાની પ્રવૃતિઓથી જે વિશિષ્ટ ફળ આપે છે તે અમૂલ્ય, ચિરસ્મરણીય અને વર્તમાન સમયના જૈન પરંપરાના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત થઈ રહે એ ભવ્ય છે.
શાંતિ, સમતા અને સરળતાના સાવર, આદશ ગુરૂભકત પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયે સમુદ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન શ્રમણ–પરંપરાના એક તેજસ્વી સૂરિપુંગવ હતા; સમયદશી આચાર્યદેવ શ્રી વિજય વલભસૂરીશ્વરજી મહારાજના અનન્ય સેવક અને સમર્થ પટ્ટધર તરીકે, જૈન સંઘની ધર્મ ભાવનાને અને જૈન સમાજની શકિતને ટકાવી રાખવા માટે જિંદગીના છેડા સુધી અવિરત પુરુષાર્થ કર્યો હતે.
આવા મહાન ઉપકારી મહાપુરૂષની જિંદગીભરની અવિરત, યશેજજવલ અને પ્રેરક કાર્યવાહીની વિસ્તૃત સામગ્રી, જિનશાસન રત્ન આચાર્ય શ્રી પ્રત્યે કૃતજ્ઞતાને વિનમ્ર ભાવ દર્શાવવાની દૃષ્ટિથી, શ્રી આત્માનંદ જૈન સભા- મુંબઈએ જાણીતા લેખક સૌજન્યમૂર્તિ શ્રી કુલચંદ હરીચંદ દોશી – મહુવાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org