________________
પેઢીઓ મૂકવામાં આવી છે અને તેમાં એકત્ર થતી રકમનો ઉપયોગ સાધાર્મિક ભાઈ–બહેનેની ભકિત કરવામાં થાય છે.
વધુમાં લાંબા ગાળાની અસહ્ય માંદગીથી પિડાતા સાધર્મિક જનની સહાય માટે દરરોજને રૂ. ૧ પ્રમાણે વર્ષ ભરના રૂ. ૩૬ની એક “સાધાર્મિક ભકિતની કુપન તૈયાર કરેલ છે અને આ કુપને ખરીદીને સમાજે ઉમળકા ભર્યો સાથ આપેલ છે. સાધાર્મિકના આ અનુપમ કાર્યમાં હજુ આપને પણ સોગ મેકલી શકે છે.
વિ. સ. ૨૦૧૦માં આચાર્યશ્રીના સ્વર્ગવાસ પછી તેઓશ્રીની ચિંરજીવ સ્મૃતિ માટે શ્રી વિજય વલ્લભસરિ સ્મારક નિધિની રચના કરવામાં આવી છે અને આ નિધિમાંથી જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનું ઉત્તમ સાહિત્ય અંગ્રેજી તથા હિન્દીમાં પ્રગટ થાય છે. અત્યાર સુધીમાં ૧૬ પુસ્તક પ્રચારાર્થે પ્રગટ કરવામાં આવ્યાં છે.
જિનશાસનરત્ન” ભાગ ૧લે સને ૧૯૭૭માં પ્રસિધ્ધ કર્યા પછી ભાગ ૨જે પણ શ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈ પ્રગટ કરવાનું ગૌરવ અનુભવે છે.
મહાવીરનગર અને ૩૪૪ કુટુંબે રહી શકે તેવા બ્લોક કાંદીવલીમાં બનાવેલ છે.
જૈન કુટુંબોને રહેવા નાલાસોપારામાં સસ્તા મકાનની જના આ સંસ્થાએ હાથ ધરીને તેના માટે સ્વતંત્ર કમિટીની રચના કરી છે.
સસ્તા ભાડાના બીજા મને થાય એ માટે સભાના પ્રયત્ન ચાલુ છે. | દર વર્ષે કારતક સુદ ૧૫ અને ચૈત્ર સુદ ૧૫ના દિવસે શ્રી વિજયવલ્લભ ચેકથી ભાયખલા શ્રી તીર્થરાજ શત્રુંજયના પટના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org