________________
તથા ત્યાંના જિન મંદિરના દર્શનાર્થે જવા આવવા માટે બસ સેવાની વ્યવસ્થા સભા કરે છે.
- સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ, તપસ્વી મુનિશ્રી અર્મકાન્તવિજયજી સ્મારક તથા સ્વ. આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી સ્મારક નિધિ વગેરેને પુષ્ટિ આપવાનાં કાર્યો મહત્વનો ફાળો આ સભામાં આવે છે.
શ્રી જમ્મુ (કાશ્મીર, જિનાલય જિર્ણોધ્ધાર માટે આ સંસ્થાએ પ્રારંભથી જ રસ લીધા હતા અને તાજેતરમાં પ્રતિષ્ઠા પ્રસ ગે સ્પેશ્યલ ટ્રેન લઈને ૪૫૦ ભાઈ–બહેનેને યાત્રા પ્રવાસ યે હતે.
આ સિવાય સંસ્થાના કાર્યકરોએ મુરાદાબાદ, બડૌત, અંબાલા, કરેડાપાર્શ્વનાથ, જડિયાલાગુરુનાં દહેરાસરના જીર્ણોધ્ધારમાં રસપૂર્વક સક્રિય ભાગ લીધો છે.
સંસ્થાના બંધારણ અને ધારાધેરણ અનુસાર રૂ. ૫૦૧ આપનાર પિન, રૂા. ૧૦૧ આપનાર આજીવન સભ્ય અને રૂા. ૬ આપનાર વાર્ષિક સભ્ય બની શકે છે. ચેરિટેબલ ટ્રસ્ટ એકટ અન્વયે આ સભાની નેંધણી થયેલ છે. જૈન સમાજના નાના મોટા સૌને સહકાર મળતો રહે એ જ અભ્યર્થના
માણેકલાલ પી. સવાણી
પ્રમુખ
રસિકલાલ નાથાલાલ કેર ઉમેદમલ હજારીમલ જૈન દામજી કુંવરજી છેડા માનદ્ મંત્રીઓ.
અમરચંદ રતનચંદ ઝવેરી
ઉપપ્રમુખ કાંતિલાલ હરગોવિંદદાસ શાહ
કોષાધ્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org