________________
નમેા આયરિયાણ
શ્રી તિલકધર શાસ્ત્રી (સંપાદક આત્મરશ્મિ)
આપણા ચરિત્ર નાયક આચાર્યશ્રી શૂત્રા વેત્તાના છે. તેમની વચન સંપદામાં વિનય, મધુરતા, અમેાઘતા, આકષઁણ અને અમૃત છે. કોણ હશે જેનું મસ્તક તેમની વચન સંપદા સમક્ષ અનાયાસ ન ઝૂકી જાય ! તેમની વાચના સંપદા ન જાણે કેટલાએ કલેશા પૂર્ણ થયા હશે ! તેમની મતિ સંપદાથી શ્રી સંઘ જનહિ પણ સારા રાષ્ટ્ર સમૃદ્ધ છે.
આચાર્યશ્રીની શરીર સંપત્તિ પણ વૃદ્ધાવસ્થા હેાવા છતાં ઓજસ્વીની અને તેજસ્વી છે. જેનાથી મુંબઈથી જમ્મુ સુધીની પદયાત્રા સુખરૂપ બની રહી, તેની પ્રતિભા આકર્ષણનું કેન્દ્ર છે. આસપાસ આવનાર આત્મા અમૃત આશીર્વાદ મેળવતા રહે છે.
આપના પરમ પાવન સાનિધ્યમાં આવનાર સર્વથા ચિન્તા મુક્ત બની જાય છે. આપના વરદ હસ્તનેા વાસક્ષેપ બધાને સુખ-વાસસુવાસથી સંપન્ન કરી દે છે. આચાર્યશ્રીમાં તેજસ્વીતા અને શીતલતાને સગમ સાકાર દષ્ટિ ગોચર થાય છે.
સધન્નાઅ પુણાઅ, સબન્ધુ મુકતદાયણે. નમેા આયરિયાણં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org