________________
ચિરાપુહા
ધર્મપાલ જૈન B. A. ગેપડ
ભગવાન મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દિનું વર્ષ વરદાન લઈને આવ્યું. આપશ્રીએ આ સેાનેરી અવસરને અધિકમાં અધિક લાભ લેવાને માટે તુરંત કમર કસી. શરીર વૃદ્ધ તથા કમજોર હાવા છતાં આત્મબળ–મનેાબળ બળવાન હતું. આપે અખિલ જૈન સમાજને આવારત કરીને સિંહ ગર્જના કરી કે આપણે બધા ગરછાના વાડામાંથી બહાર આવીએ અને શાસન પિત વીર ને શ્રદ્ધા ભાવથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.
દિલ્હીમાં આપનું અભૂતપૂર્વ સ્વાગત થયું. નિર્વાણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયા. પંજાબ-હરિયાણા-જમ્મૂ-કાશ્મીરમાં પણ આ મહામહાત્સવના પવિત્ર પ્રેમની જ્યોતિ જળહળી રહે તે માટે આપે તે તરફ પ્રયાણ કર્યુ. જમ્મૂના નૂતન મંદિરની પ્રતિષ્ઠા ધામધૂમ પૂર્વક કરાવી,
મારા શરીરમાં પ્રસરી રહેલ લેાહીના પ્રત્યેક બુંદ અને મારી પ્રત્યેક ક્ષણ રાષ્ટ્ર તથા ધર્મના ઉદ્ધાર માટે જ છે.'
આવા પવિત્ર વિચારોથી અહંકાર તે દૂર જ રહે છે. ભય પાસે આવી શકતા નથી. સાહસ આપના ચરણ સેવક છે. કરુણાના જાણે હમેશાં આપની પાસે હાથ જોડીને ઊભી રહે છે. સેવાભાવ અને ગાંભીર્ય. આપને શ્રૃંગાર છે.
Jain Education International
આવા યુગ પુરુષ ચિરા પુહા. વીરશાસન વિશ્વમાં યશસ્વીહા ‘આપ જીયે હજાર સાલ સાલ કે દિન । હજાર'
For Private & Personal Use Only
www.jainelibrary.org