________________
પ્રશંસા કે અતિશયોક્તિથી વેગળા રહીને લેખકે રોચક શૈલીમાં સમગ્ર ચરિત્રનું આલેખન કર્યું છે.
જીવન મૂલ્યો મોંઘા બન્યા છે ત્યારે આવા પ્રવાહી શૈલીમાં લખાયેલા ઉત્તમ ચરિત્રને વાંચતાં હૃદયમાં ઉન્નત ભાવની ભરતીને આનંદ પ્રગટે છે અને આનું વાચન કરનાર સહુ કોઈને આવો અનુભવ થશે એવી પૂરી શ્રદ્ધા છે.
૧૩ બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુમાર્ગ, અમદાવાદ-૭ તા. ૧૦-૧-'૮૨
છે. કુમારપાળ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org