________________
..
હોવા છતાં પૂજ્ય સ્વ. આચાર્યં વિજયસમુદ્રસૂરિજી મહારાજ પ્રત્યેની અનન્ય ગુરુભક્તિથી પ્રેરાઈ બીજા ભાગનું પ્રકાશન કર્યું છે તે માટે ધન્યવાદ આ બીજા ભાગનું આખુય સાહિત્ય પ્રિય પ્રસિદ્ધ વકતા ડૉ. કુમારપાળ દેસાઈ M. A., P. H. D. ઘણા વ્યસ્ત હેાવા છતાં વખત મેળવી સુન્નુર પ્રસ્તાવના લખી આપવા માટે હાર્દિક આભાર માનુ છું.
પુજ્યપાદ પરમાર ક્ષત્રિયના સમુદ્ધારક શાસન પ્રભાવક આચાર્ય શ્રી વિજયઇન્દ્રજિાસૂરિજીની પ્રેરણાથી મને જીવન પ્રભા કુંડારવામાં ખૂબ ઉમંગ રહ્યો છે.
મુરાદાબાદમાં પૂજ્ય જીનશાસનરત્ન પ્રશાંતમૂતિ આચાય શ્રી વિજયસમુદ્રસૂરિનું સ્મારક તૈયાર થઇ રહ્યું છે.
તેમજ દિલ્હી નગરમાં યુગદ્રષ્ટા પૂજય આચાય પ્રવટ શ્રીમદ વિજયવલ્લભસુરીશ્વરજીનું કલાત્મક ભવ્ય સ્મારક તૈયાર થાય છે. એક કરોડનું ક્રૂડ તેા થઈ ગયુ છે. આ બન્ને સ્મારકો જૈન સમાજના પ્રેરણા સ્રોત ખની રહેશે. આ જીવન પ્રભામાંથી આપણે શાસન પ્રેમ-રાષ્ટ્રભક્તિ-સેવા-મધ્યમ વર્ગના ઉત્કૃષ માટેની રચનાત્મક ચેાજના સવ ધમ શમ ભાવ અને ચારે ફિરકાઓની અકયતાની દૃષ્ટિ કેળવીએ અને જીવન ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના.
૨૦૩૭ અષાડ સુદ્ધિ પૂર્ણિમા
Jain Education International
For Private & Personal Use Only
મહુવાકર
www.jainelibrary.org