________________
બે બોલ
જિનશાસનરત્ન શાંતમૂતિ આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરિજીની જીવન પ્રભાને પહેલે ભાગ પ્રકાશિત કર્યા પછી. બીજા ભાગ માટે અનેક પ્રેરક પ્રસંગે આલેખવા ભાવના જાગી અને આજે એ ગુરુ ભગવંતની જીવન યાત્રાના અનેક વિધા પ્રસંગે કંડારીને બીજો ભાગ પ્રકાશિત થાય છે તેને મને આનંદ છે. પૂજ્યશ્રી મને લખતા હતા કે મુરાવાબાદની પ્રતિષ્ઠાના પ્રેરક પ્રસંગો બીજા ભાગમાં લઈ લેશે અને એ. પ્રસગો લખાઈ રહ્યા હતા ત્યાં તે એ સેવામૂતિ મુરાદાબાદમાં પુષ્પપૈયામાં પિઢી ગયા છે કે બીજા ભાગના ઘણા ખરા પ્રસંગે. તેઓશ્રી જોઈ ગયા હતા. બીજા ભાગમાં શાસન દીપક પૂ. આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરનું હૃદય મંગલ મિલન રાધવપુરમાં ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા જન્મભૂમિ પાલીમાં સમુદ્રસ્મારક દિલહીનું ભવ્ય શાનદાર સ્વાગત ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલ અનેક મહાવીર સમારકે-૮૪માં જન્મ દિનની યાદમાં “જિનશાસનરત્ન” પદ પ્રદાન–આ સિવાય પ્રેરક પત્ર પ્રાણુદાયક પ્રવચને ૩૦ જેટલા અભિનંદન પત્રોની યાદી અને પૂજ્યશ્રી ના નિધન પછી આવેલા સંખ્યાબંધ પ્રેરણાત્મક શ્રદ્ધાંજલિએ અને ૨૫ જેટલા ફટાઓથી આ ગ્રંથરત્ન સમૃદ્ધ બન્યા છે.
સેવા પ્રિય ભાઈશ્રી નગીનદાસ જસરાજભાઈએ કેટલાક પ્રસંગે ફરી લખાવીને મને ઘણી રાહત આપી છે. આત્માનંદ જેન સભા-મુંબઈ ના માનદ્ મંત્રીઓએ કાગળ-છાપકામબ્લેક તથા ફેટાએની છપાઈ વગેરેથી સત્યય મેંઘવારી
Jain Education International
For
For Private & Personal Use Only
www.jainelibrary.org