SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સમપણુ પૂજ્યપાદુ આચાર્યશ્રી ઈદ્રદિજાસૂરીશ્વરજી મહારાજ પરમાર ક્ષત્રિયના સૌથી પ્રથમ આચાર્ય શાસન દીપક ગુરુદેવ ના પ્રાણ પ્યારા-પરમાર ક્ષત્રિયો ના સમુદ્વારક-પંજાબ-રાજસ્થાનમાં જન ધમની પ્રભાવનાના પ્રેરક. દિલ્હી નગરમાં યુગ દણા ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનું ભવ્ય કલાત્મક સ્મારક માટે મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીને પ્રેરણા આપનાર–ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયઈન્દ્રદિજાસૂરીશ્વરજી આપના ગુરુ ભગવંત પ્રશાંતમૂતિ–જીનશાસનરત્ન-રાષ્ટ્રપ્રેમી પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીની જીવન પ્રભા આપના ચરણકમળમાં સમર્પણ કરું છું. મહુવાકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy