________________
જિનશાસનરન
ધ્યાય સાથે પંજામ ગયા હતા ત્યારથી ૫ જાખીને તેમના પ્રત્યે પ્રેમ હતા. લહેરાના ચૈાગી જે ઉપવન સોંપી ગયા, વડોદરાના ચેાગી પણ તેને ખૂબ ખૂબ અભ્યુદય કરવામાં આજીવન મગ્ન હતા. સમસ્ત ભારતીય સ ંઘ એક મુક્તાહાર છે, અને પજાખને ગુરુદેવ તે હારમાં મેરુમણુ સમજે છે. આ માટે જ પેાતાના પ્રિય સમુદ્રને પજાબ માટે આદેશ આપ્યા હતા. સમુદ્ર પણ ગુરુચરણાનું પ્રક્ષાલન છેડીને હિમાલયની દિશામાં ચાલી નીકળ્યા હતા. પરન્તુ હાનહાર તા ખીજું જ હતું. મનુષ્ય તે સાધન છે. કર્મોની મલવતી શક્તિ જ તેની પ્રેરક છે.
७४
આપણા ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિ તથા મુનિગણ્ મન્દિરજીનાં દર્શન કરી જ્યારે પાછા આવ્યા તે જોયું કે ભાઈ સેવન્તીલાલ ઉપાશ્રયમાં બેઠા છે. શ્રી સૂરિજી તથા બધા મુનિમહારાજો સેવન્તીલાલનું એચિંતું આગમન જોઈ ને આશ્ચય ચકિત થઈ થયા.
એટલામાં ભાઈ સેવન્તીલાલે ગુરુદેવના પુત્ર શિષ્યવરના કરકમલેામાં આપ્યું. પત્ર વાંચ્ચેા. હૃદય ભારે મુશ્કેલીથી સંભાળ્યું પણ આંખે ન માની. આંખે તે મેાતી વરસાવવા લાગી. બધા મુનિવરેા આશ્ચયમાં હતા.
આપણા ચરિત્રનાયક ભારે કઠિનતાથી ધૈ ધારણ કરીને એલી ઊઠયા: કૃપાનાથે લખ્યું છે. આ શરીર કમજોર થતું જાય છે. તમારી અહી ખાસ છે.’
"
જરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org