________________
જિનશાસનન
૭૩
અહીં પણ એક એવી જ ઘટના બની ગઈ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી વિશારદવિજયજી, મુનિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય) આદિ દસ મુનિએની સાથે ગુરુઆદેશ પ્રમાણે પંજાબ તરફ વિહાર કરી રહ્યા હતા. ગુરુદેવના આશીર્વાદ તેઓની સાથે હતા. ગુરુદેવે ભાવપૂર્ણ વિદાય પણ દીધી હતી. આપણું ચરિત્રનાયક ગુરુદેવના આદેશને માન આપીને નતમસ્તક થઈને પંજાબ તરફ વિહાર કરી રહ્યા હતા. ચાળીસ વર્ષ સુધી ગુરુસેવાના સ્વર્ગમાં રહીને કંટક ભરેલા રસ્તે ચાલી રહ્યા હતા.
આપણા ચરિત્રનાયક પિતાનું અહોભાગ્ય માની રહ્યા હતા કે પિતાના પ્રાણપ્યારા ગુરુદેવના આદેશથી વિયેગની કસોટી પર કસાઈને પાર ઊતરી કર્તવ્યને સમુદ્ર પાર કરીને સાચે સમુદ્રસૂરિ બની રહ્યું. પરંતુ વિધિને એ મંજૂર નહેતું.
પંજાબકેશરી ગુરુદેવને અભિપ્રાય એ હતું કે જેને મારા પછી પંજાબની રક્ષા કરવાની છે તેને પંજાબની રક્ષા માટે હમણાંથી જ શા માટે પરિચિત ન કરવામાં આવે ? એટલા જ માટે ગુરુદેવે પોતાની અશાતાની પરવા કર્યા વિના પિતાના પ્રિય સેવકને પંજાબ પહોંચવાને આદેશ આપ્યું હતું. પંજાબની તે ગુરુદેવને કેટલી બધી ચિંતા હતી!
આચાર્યશ્રી પહેલાં ગુરુદેવશ્રી સોહનવિજયજી ઉપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org