SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ રર. દેવની પ્રબળતા અઘટ ઘટના ઘટે તે માટે ભગવતી ભવિતવ્યતા ભારે પ્રબલ હોય છે. વાસ્તવમાં સમયની બલિહારી છે. આ કાલચક્રની આગળ મોટા મોટા ચક્રવતી પણ નતમસ્તક થઈ જાય છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન; જંગલમેં અજુન લુટા, વહી ધનુષ, વહી બાણ. હે સમયરૂપી દ્ધા ! તારાં દૈવ તેમ જ કર્મરૂપી શસ્ત્રોની સમક્ષ કોણ યુદ્ધમહારથી પરાજિત નથી થતું? રાજાને ક્ષણભરમાં રંક બનાવી દે અને રંકને ક્ષણભરમાં - રાજા બનાવી દે એ તારું કામ છે. તે પણ સમયચક્રથી વિચલિત થયા વિના ધમે. પથના કર્તવ્યપથ પર તત્પર રહેવું એ જ મહાપુરુષોનું સનાતન કર્તવ્ય છે. - જ્યારે ધર્મ નષ્ટ થઈ જાય છે તે માનવ પણ નષ્ટ થઈ જાય છે. ધર્મની રક્ષા થવાથી જ પ્રાણુઓની રક્ષા થાય છે. તેથી ધર્મની રક્ષા કરે, જેથી તમે સ્વયં નષ્ટ ન થઈ જાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy