________________
જિનશાસનરન
૧
નિણૅય થયેા. પહેલાં એક ગુરુભકતે જણાવેલું કે આપ ફ્રી પધારશે। ત્યારે આચાય થઈ ને આવશે. તે વાત સાચી પડી. ગુરુદેવ આચાય ભગવાનનું ચાતુર્માસ ખંભાતમાં હતું. અમારું ચાતુર્માસ પણ ગુરુદેવની સાથે જ થવાનું હતુ પણ એરસદના ગુરુભકત શ્રી જેઠાભાઈ આદિ ખંભાત આવી સત્યાગ્રહ કરીને બેસી ગયા, જેથી આચાય ભગવતે અમને એરસદ ચાતુર્માસ માટે આજ્ઞા આપી.
અમારા જવાથી સંઘમાં ઉત્સાહ પ્રસચેŕ. ચાતુર્માસમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના નામથી લાઇબ્રેરીની સ્થાપના કરાવી. ચાતુર્માસ ખૂબ આન ંદપૂર્વક થયું.
ભાગ્યવાના ! પરમાત્માની કૃપા અને પૂર્વ પુણ્યના ઉદ્દયી તમને દાળ-રોટી મળી રહે છે. તમે ભાતભાતનાં ભેાજન પામે છે, પણ જાણેા છેા તમારી આસપાસ શું ચાલી રહ્યું છે? આજે દુષ્કાળ પ્રવતી રહ્યો છે. હુન્નરે લેાકાને એક ટંક ખટ શટલેા નસીબ નથી. ખાળખચ્ચાં ટળવળે છે. ખીજું તે હિં પણ તમારા રોટલામાંથી બટકું બટકું' તમે તમારા જ ભાઈ એને મળે તેવા પ્રશ્નોંધ કરા. તમને તેનુ પુણ્ય મળશે, એટલું જ નહિ, જૈન ધર્મની મનુષ્યદયાનું સુંદર દૃષ્ટાંત તમે પૂરુ પાડશો.
વલ્લભસુધાવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org