________________
જિનશાસતરન
માગશર સુદ પાંચમના રાજ અઠ્ઠાઈ મહાત્સવ, શાન્તિસ્નાત્ર તથા શિખર પર ધ્વજાદંડ આદિના ઉત્સવ થા. કપડવ’જનિવાસી-હાલ મુંબઈનિવાસી શ્રીમાન રમણલાલ નગીનદાસે માલી મેલીને ધ્વજા ચઢાવવાને લાભ લીધેા. પાલેજમાં ચાતુર્માસ કરી મુનિશ્રી પ્રકાશવિજયજી (આચાય'), મુનિ નંદનવિજયજી, મુનિ પદ્મવિજયજી આદિ આપણા ચરિત્રનાયક પાસે પહેાંચી ગયા.
७०
અહીંથી વિહાર કરીને અનેાર શ્રીસંઘની વિનતિને માન આપી આપ મુનિમડળ સહિત અનેાર પધાર્યાં. અહી માગશર સુદ દશમના દિવસે સમારેાહપૂર્વક અઢાર અભિષેકના મહાત્સવ, શાન્તિસ્નાત્ર તથા પ્રતિષ્ઠા આદિ થયાં. સઘમાં આખાલવૃદ્ઘમાં આનંદની લહેર લહેરાણી. આનંદમંગળ વતી રહ્યો.
અહીંથી મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), મુનિશ્રી જયવિજયજી (પન્યાસ), મુનિશ્રી વસંતવિજયજી, મુનિશ્રી ન્યાયવિજયજી(ગણી), મુનિશ્રીશાંતિવિજયજી તથા મુનિશ્રી સમતાવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી આદિ મુનિમંડળ સહિત આપશ્રી પાછિયાપુર, પાલેજ, સૌમની થઈ ને કાવીતી તથા ગન્ધારતી ની યાત્રા કરી માગશર (હિન્દી પેાષ) વદ તેરસના દિવસે રસદ પહેાંચ્યા. સથે આપનું ભાવભર્યું સ્વાગત કર્યું",
શ્રીસંઘના આગ્રહથી આપ ચતુર્દશીના દિવસે અહીં રહ્યા. કાશીપુરાના આગેવાનેાની વિનંતિથી કાશીપુરા જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org