________________
જિનશાસનરત્ન
ત્યારે બધા મુનિમહારાજે ઉદાસ બની ગયા. ગુરુદેવને અશાતા છે તે આપણને અધાને શાતા કેમ હેાઈ શકે ?
શ્રીસધના અત્યાગ્રહથી એરસદ તેમ જ કાશીપુરામાં ધર્મોપદેશ દીધેા. મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી પ્રકાશવિજયજી (આચાય), મુનિશ્રી વસન્તવિજયજી તથા મુનિશ્રી નન્દનવિજયજીને ધમ તથા સાન્તવના દઈને પંજાખ તરફ વિહાર કરવાની આજ્ઞા આપી. આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજી, મુનિ જયવિજયજી (પન્યાસ), મુનિ ન્યાયવિજયજી (પન્યાસ), મુનિ શાન્તિવિજયજી તથા ખાલમુનિ પદ્મવિજયજીએ ગુરુદેવની સેવામાં હાજર થઈ જવા માટે મુંબઈની તરફ વિહાર કર્યાં.
૭૫
જૈન સાધુઓના જગતમાં જોટા નથી. સાધુ, મુનિ, સવગી એ નામેામાં અને તેના ચારિત્ર્યમાં અસાધારણ શક્તિ છે. રાજા મહારાજા, અમીર-ઉમરાવ, શેઠ-શાહુકાર, ધનીમાની, ગરીબતવગર ભક્તિભાવથી શિર ઝુકાવે છે એ તેના તપ-ત્યાગ—સંયમબ્રહ્મચય અને અપરિગ્રહને લીધે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
વઠ્ઠલસુધાવાણી
www.jainelibrary.org