________________
૨૧. મધુરાં મિલન
સુરતમાં સંગ્રામપુરાના સ્થાનકથી સ્થાનકવાસી મુનિશ્રી છે.ટાલાલજી તથા મુનિશ્રી સુશીલકુમારજી આદિ મુનિવરો આચાર્ય વિજયસમુદ્રસૂરિજીનું આગમન સાંભળીને આપને મળવા માટે વડા ચૌટાના ઉપાશ્રયે આવ્યા.
મુનિશ્રી સુશીલકુમારજી આન્તર્યાતિપ્રાપ્ત શ્રમણ છે. સવિશ્વધર્મ સમેલનના તે પ્રેરક છે. અદ્ઘિ સા વિશ્વવિદ્યાલય( દિલ્હી )ના તેઓ સંસ્થાપક છે. ભારતના લગભગ મોટા નેતાએ તેમની પાસેથી વિભિન્ન ધાર્મિક સમસ્યાઓ માટે અવસરે માગદશન મેળવતા રહે છે. દિલ્હીમાં ૧૬ મે ૧૯૭૧ થી ૧૯ મે ૧૯૭૧ સુધી અહિંસા શિક્ષક સંઘની ત્રણ દિવસની શિબિર દાદાવાડીમાં થઈ હતી. આપણા હિન્દી ચરિત્રના લેખક ભાઈશ્રી રામકુમાર જૈન(M, A.)ને આ શિખિરમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મુનિવર સુશીલકુમારજીનાં પ્રવચન ત્રણે દિવસ સાંભળવાના સુઅવસર તેમને મળ્યા હતા. તેએશ્રી સાર્વભામ જૈન ધર્મના મનનશીલ સાધુ છે. સ્વભાવથી સાધુ, ભારત દેશના ભૂષણ તેમ જ માધુર્ય પૂર્ણ વાણીના અધિપતિ છે. આપણા ચાંત્રનાયક પણ સમન્વય ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org