________________
જિનશાસનરન
તત્કાળ પાઠશાળા ફરી શરૂ કરવાના શ્રીસધે નિશ્ચય કર્યો. આ જ વખતે લગભગ રૂા. ૨૦૦૦૦ (વીસ હજાર)નું શાહુ વનરાજી નવલચંદ્રજીએ પ્રદાન કર્યુ. મહાવીર પ્રભુના જયનાદોથી ઉલ્લાસના વાતાવરણમાં સભા વિસર્જિત થઈ.
પ્
અહીથી વિહાર કરી ગેોલવડ થઈ ખેરડી પધાર્યા. જૈન એડિગનું નિરીક્ષણ કર્યુ. વિદ્યાથી ઓને જ્ઞાનપ્રાપ્તિને ઉપદેશ આપ્યા. ઉમરગામના ઉપાશ્રય માટે ઉપદેશ કર્યાં. પરિણામસ્વરૂપ શ્રી નવલચંદજીએ પેાતાની ખાલી પડેલી જગ્યામાં ઉપાશ્રયભવન અનાવવા માટે એક પ્લેટ આપવાની ભાવના પ્રગટ કરી. ક્રૂડ પણ થયું. આ ઉપાશ્રયભવનના નિર્માણનું કાયં સુંદર રીતે ચાલે તે માટે પાંચ મહાનુભાવાની એક સમિતિ નિયુક્ત કરવામાં આવી. આ રીતે ધા પ્રકાશ ફેલાવતા ફેલાવતા શ્રી. વિજયસમુદ્રસૂરિ મહારાજ અનેક ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા વલસાડ પધાર્યાં. અહી સંગીતવિશારદ લાલા ઘનશ્યામદાસજી, લાલા રતનચંદજી, શ્રી ખીમજીભાઈ છેડા આદિ દશનાથે આવ્યા. ભક્તિપૂર્ણ વાતાવરણના મેઘ ભક્તિરસ વરસાવવા લાગ્યા. ભાઈ ઘનશ્યામદાસજીનાં ભક્તિભાવભર્યા ભજનાથી જનતા મત્રમુગ્ધ થઈ ગઈ. જાણે રત્નનિમિત પાત્રમાં સુધાની મનેરમતા શે।ભી રહી હતી. પાખી ભકતા અને ભાઈ છેડાની એવી દિવ્ય ભાવના હતી કે : “ ગુરુદેવની વૃદ્ધાવસ્થા છે, કે અશાતા છે, ગુરુચરણા ન છેડા.'' શ્રી સમુદ્રગુરુએ તેએને ફરીને આશ્વાસન આપ્યું, “ ભક્તગણુ ! હું ગુરુવરથી દૂર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International