________________
જિનશાસનરન
૬૩
તેઓએ કહ્યું : “ ગુરુમહારાજ ! અમે હુ અને આશ્ચયના ઝૂલામાં ખૂલી રહ્યા છીએ. હ` એટલા માટે કે આપશ્રી પુંજાખ તરફ વિહાર કરી કહ્યા છે. પજામી ભક્તો આપનાં દશન કરીને એવા તેા પ્રસન્ન થશે જેમ વાદળાંઓની ઘટા જોઈ ને માર પ્રસન્ન થાય છે. તેઓ તે આપને કવિકલ્પતરુ આચાય ભગવાનના સાચા મંત્રી માને છે. ઉદ્ધૃવના આગમન પર શ્રીકૃષ્ણના પ્રતિનિધિ રૂપમાં મિત્રરૂપે સ ંદેશવાહક મનીને આવનારનું વ્રજભૂમિમાં જેવુ સ્વાગત થયુ હતુ તેવું જ સ્વાગત આપને ગુરુભૂમિ ૫ જામમાં મળશે. આ તા હ ના વિષય છે. પરંતુ પજામકેસરી ગુરુદેવ ઘણા જ વૃદ્ધ થઈ ગયા છે; આજ તા આપની સેવાની તેએશ્રીને બહુ જ આવશ્યકતા છે ત્યારે આપશ્રી તેમનાથી અલગ કેમ થઈ શકયા? આ એક આશ્ચયના વિષય છે.”
આ વચને સાંભળીને ગુરુસ્રર સમુદ્રની આંખે અશ્રુમંદુએથી છલકાઈ ગઈ. ગુરુજીએ કહ્યું: “ભક્તગણુ ! વાત તેા ઠીક છે પરંતુ હું શુરુઆદેશને ગુરુચરણાની સેવા જ માનું છું. ગુરુદેવ જ્ઞાની છે. કાંઈક કલ્યાણકારી વિચાયુ હશે. મારે તે તેઓશ્રીની આજ્ઞા શિરોધાય છે.’
અગાશીથી સેાપાલા આદિ ગ્રામેમાં વિહાર કરતા કરતા ગુરુજી પાલઘર પધાર્યાં. અહીં કેટલીક વાતેાને લીધે સંધમાં બે પક્ષ પડી ગયા હતા. આપણા ચરિત્રનાયક મહારાજે અને પક્ષાને સમજાવીને એકતા કરાવી, તેમ જ
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org