________________
૨૦. ગુરુભૂમિની સેવા માટે સંચરણ
ગુરુદેવના આદેશને શિરોધાય કરીને શ્રી સમુદ્સૂરિજી ઉપરોક્ત શ્રમસમુદાય સહિત લાલવાડી, દાદર પધાર્યા. અહી. ઉપાધ્યાય શ્રી પૂણૅન વિજયજી(આચાર્ય)ની ભાવભીની ભેટ થઈ. કેમ ના થાય ? પૂર્ણાન ક્રમયતા તેમ જ ભાવસમુદ્રની અગાધતા પર્યાયવાચી જ છે ને ?
શ્રી સમુદ્રવિજયજી ત્યાંથી અ‘ધેરી પહેાંચ્યા. માગ માં ઉપનગરાનાં ભાગ્યે જગાડતા જગાડતા અનુપમ ગુરુભક્ત ભાવનાઓની સરતામાં અવગાહન કરતા કરતા વિહાર કરી રહ્યા હતા. ગુરુભક્ત શેઠશ્રી ભાગીલાલ લહેરચંદ ઝવેરી આદિએ આપનું અતિ ભવ્ય સ્વાગત કર્યું. વિહારની ઉતાવળ હાવા છતાં ભક્તિભાવપૂર્ણ આગ્રહવશ એક દિવસ વધારે સ્થિરતા થઈ અને પૂજા-પ્રભાવના-વ્યાખ્યાન, સાધર્મિક વાત્સલ્ય આદિ ધાર્મિક કાર્યક્રમ દ્વારા ધર્મોપ્રભાવના થઈ.
અંધેરીના ઉપાશ્રયમાં ખિરાજમાન આચાય શ્રીમદ્ વિજયલાવણ્યસૂરિજી મહારાજ તથા પન્યાસ (આચાય) શ્રી સુશીલવિજયજી મહારાજ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી રહ્યા હતા. આપણા ચરિત્રનાયકનું તેએ સાથેનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org