________________
૧૯વાત્સલ્યની ઉત્કૃષ્ટતા
ભાવવિભેર ક્ષણેમાં પણ ગુરુદેવ પિતાનાં કર્તવ્ય પ્રત્યે સજાગ હતા. આવા મહાન સતેને મમતાનાં માહિત બંધન ક્યાંથી બાંધી શકે છે ? તેઓ તે જ્ઞાની તેમ જ શાસ્ત્રપારંગત હોય છે. તેઓ જાણે છે કે નાવ પાણીમાં રહેશે પરંતુ નાવમાં પાણી નહિ રહે. એ જ દશા સોના જીવનની હોય છે. તેઓ સંસારમાં રહેતા છતાં સંસારથી જુદા રહે છે.
આવા ભાવવિભેર સમયમાં જ ફાગણ શુદિ ૬ ના રેજ દિલ્હીથી શ્રી કીકાભાઈ, શ્રી ફૂલચંદ શામજીભાઈ, શ્રી શાન્તિલાલ મગનલાલ આદિ હસ્તિનાપુર તીર્થવિષયક પરામર્શ માટે આવી પહોંચ્યા. ગુરુદેવે હસ્તિનાપુર તીર્થના વિષયમાં ઉચિત પરામર્શ દઈને પ્રેરણું આપી કે મંદિરના વાસ્તુકલાના અભાવને દૂર કરીને જીર્ણોદ્ધાર પરમ આવશ્યક છે. નવીન મંદિર આવશ્યક સ્થાન પર બનાવવાં શ્રેયસ્કર છે, પણ તીર્થસ્થાનેનો જીર્ણોદ્ધાર મહાન પુણ્યનું કારણ છે. ગુરુદેવની આ પ્રેરણાનું પ્રત્યક્ષ ફળ આજ હસ્તિનાપુરના ભવ્ય નવીન દેવાલયનાં દર્શન કરતાં પ્રત્યક્ષ થાય છે. કર્તવ્યમાર્ગના અથક પથિક બનીને આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિ મહારાજ ઉપરોક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org