SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ૫૭ સમજાવી. નિરતિચાર ચારિત્ર્યપાલન તેમ જ ઐક્ય પ્રતિ જાગ્રત કર્યા. શ્રીસંઘની શાસનસેવાના સંકેત કર્યો. બધા મુનિવરો નેત્રકમલેથી ભક્તિભાવપૂર્ણ અશ્રુઓને પરાગ વરસાવી રહ્યા હતા. અને બધાથી વિશેષ અશ્રુસરિતા સમુદ્રસૂરિનાં કમલનેત્રોમાંથી વરસી રહી હતી – જાણે શિષ્યવર પૂજ્ય ગુરુવરનાં ચરણકમલેને આ પરાગથી ચર્ચિત કરી રહ્યા, અશ્ચિત કરી રહ્યા, પૂજિત કરી રહ્યા છે. આ ભાવપૂર્ણ ક્ષણોને અનુભવ જ કરી શકાય; વર્ણન કેમ કરી શકાય ? તમે બધાએ મને આચાર્યપદવી આપી પણ શાસનદેવને મારી પ્રાર્થના છે કે હું આ જવાબદારીભર્યા પદને યોગ્ય બનું. જેના સમાજનું કલ્યાણ સાધું. પંજાબની સમુન્નતિ અને જાગૃતિ માટે મારે પ્રાણુ અપુ. જ્ઞાનપ્રચાર માટે જીવનભર સાધના કરું, એટલું જ નહિ જે ગુરુદેવે મને પિતાનો સંદેશવાહક બનાવ્યો છે તે ગુરુદેવના નામને રોશન કર્યું. જેનેજગતના એક અદના સેવક તરીકે મારી શક્તિ, મારી ભક્તિ, મારી બુદ્ધિ, મારી સન્મતિ અને આ કાયા શાસનના ઉદ્યોત માટે સર્વથા હું સમર્પણ કરું. આ મારી ભાવનાઓ પરિપૂર્ણ થાઓ. – વલભસુધાવાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy