________________
૧૮. વિદાયવેળા
આપણા ચરિત્રનાયક પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી વાવૃદ્ધ મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી વિશારદવિજયજી, મુનિશ્રી પ્રકાશવિજયજી, મુનિશ્રી વસન્તવિજયજી, મુનિશ્રી ન્યાયવિજયજી, મુનિશ્રી નંદનવિજયજી, મુનિશ્રી ઋમતાવિજયજી, મુનિશ્રી નિરજનવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી આદિ મુનિવરેાની સાથે પંજાબ તરફ જવાના દૃષ્ટિબિ ંદુથી તૈયારી કરવા લાગ્યા.
ગુરુદેવે પ્રત્યેક મુનિવરને વરદ હસ્ત દ્વારા મંગળ આશીર્વાદ આપ્યા. પ્રત્યેક મુનિવર વન્દના કરતાં કરતાં જુદાઈના દુઃખથી અશ્નપૂર્ણ બની જતા હતા. પોતાના શિરોમણિ ગુરુદેવથી જુદા થવાના સમયે કાને દુઃખ ન થાય! આવા પરોપકારી ગુરુદેવનાં ચરણાની છાયા મહાન પુણ્યના સ્વરૂપ હોય છે, કેણુ આવી શીતળ છાયાને છેડવા ઇચ્છે ? પરંતુ કત વ્યપથને અપનાવતાં કષ્ટથી કડવી ઔષધિ પ્રસન્નતાથી પીવી પડે છે.
ગુરુદેવે આશીર્વાદ આપીને પુત્રની જેમ પ્રત્યેક શિષ્યને વિવેકમા ને ઉપદેશ આપ્યું. વિહારમાં સાવધાન રહેવાને ઉપદેશ આણ્યે. કન્યમાગની મુશ્કેલીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org