________________
જિનશાસનર
ધિકારી આચાય ના શિર પર હાથ રાખીને મેલ્યા, “સમુદ્ર ! આ મારી કાયા પણ શ્રીસંઘની સેવાને માટે છે. આ પાર્થિવ શરીરની શું ચિંતા કરવી ? જાએ, પંજાબનું કલ્યાણ કરે. શિવાસ્તે પથાનઃ સન્તુ.” (તમારા મા મગળમય હા).
ગુરુ-શિષ્યનું આ મિલન અને વિયેાગ સ્વયં એક મહાકાવ્ય છે. તેનું શું વણ્ન કરીએ? બિન્દુથી જ સિન્ધુનું અનુમાન કરવું ઉચિત છે. ગુરુગુણ લિખા ન જાય. આવા હતા અમારા વિશ્વવલ્લભ, કૃપાના ખજાના, પરોપકારની પ્રતિકૃતિ ! અને એવા જ છે અમારા વત માન પટ્ટધર ! ગુરુભક્તિના રસિયા, સેવાના વિલસિયા ! છેવટે ગુરુદેવ આરામ છેડીને છેડીને મધ્યમવર્ગની અવિરામ સેવામાં મગ્ન થઈ ગયા. અને આપણા ચરિત્રનાયક શિષ્યપ્રવર આરામ છેડીને ૫ જાખ તરફ પ્રયાણ કરવા ઉત્સુક મની ગયા.
૫૫
તમે આજે કરોડપતિ છે, લખપતિ છેા, તેનું શું કારણ ? પૂર્વભવમાં તમે એવાં પુણ્યકાર્યાં-કર્માં કર્યાં છે કે લક્ષ્મી તમારી દાસી બની છે. પણ તમે એ પણ જાણા છે કે લક્ષ્મી તા ચંચળ છે. આ પુષ્પનેા ! ભરાસા ? જીવનનું સાકય કરવા માટે માનવસેવા જેવા ખીજે ધર્મ નથી. પૂજન-ભક્તિ બધું કરી ને આત્માને ઉજજવળ બનાવે, પણ આ લક્ષ્મીના તમે ટ્રસ્ટી છે, તેને તમારા જ સ્વામીભાઈ એ (મધ્યમ વર્ગ) માટે વાપરા તેથી તમારુ
જીવન ધન્ય ધન્ય બની જશે.
Jain Education International
-
- મહાવીરસુધાયાણી
For Private & Personal Use Only
www.jainelibrary.org