________________
જિનશાસનરત્ન
આપણા ચરિત્રનાયક શિષ્ય આચાય મેલ્યા : “તહુત્તિ (તથાસ્તુ) ! જેવી આપની આજ્ઞા. આપ મુંબઈમાં રહીને અત્યંત વિશિષ્ટ ભાર સંભાળશે। તે શું હું પજામ શ્રીસંઘની સેવા નહિ કરી શકું ? શ્રી જનકવિજયજી, શ્રી શિવવિજયજી, શ્રી વિશુદ્ધવિજયજી, શ્રી ઇન્દ્રવિજયજી તથા શ્રી અલવ'તવિજયજી મુનિરાજોને ધન્ય છે, જે પ્રતિદિન સવારસાંજ આપનાં શ્રીચરણાના સ્પર્શ કરતા રહેશે. આપની સેવાપરિચર્યા કર્યાં કરશે અને હું' ગુરુદેવ! પાખની શસ્યશ્યામલા ભૂમિથી શીતલ સમીર દ્વારા આપશ્રીનાં ચરણારવિન્દેમાં ભાવવન્દના મેાકલતા રહીશ, એ શીતળ સમીર ચાપાટીના સમુદ્રની લહેરોથી મળીને આપનાં પાવન ગીત ગાયા કરશે.
૫૪
આ રીતે ગુરુદેવ ! ભક્તિના તાર જોડાઈ રહેશે તેમ જ પજાખ અને મુંબઈ ભાવાત્મક એકતાના બંધનમાં ખંધાઈ રહેશે. સારુ' ગુરુદેવ ! આપના વરદ હસ્ત મારા જેવા દાસાનુદાસ પર છે તેા બધા માર્ગના કાંટા ફૂલ ખની જશે. પરન્તુ ગુરુ ભગવંત! મુંબઈનું આપનું કેં વ્યક્ષેત્ર ઘણુ' જટિલ છે. આ વૃદ્ધ કાયાની સુખશાંતિના પણ ખ્યાલ રાખવાની કૃપા કરશેા. આપશ્રીની આ પમાથી કાયા શ્રીસંઘની મેાંધી મૂડી છે. તેના પ્રત્યે અસાવધાન ન રહેવાની પ્રાથના કરુ છું.”
શ્રી સમુદ્રસૂરિનાં આવાં હૃદયભેદક વચના સાંભળીને ગુરુદેવ ભાવિવલ થઈ ગયા. પેાતાના પ્યારા ઉત્તરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org