________________
નિશાસનન
પર
હું તે આપને પ્રશિષ્ય સમુદ્ર જ છું. મને સમુદ્રસૂરિ નામથી સ'એધિત કરીને વાત્સલ્યની માત્રા ક્રમ ન કરો.” જેમ શ્રી રામચન્દ્રજીએ રાજ્યસિહાસન પર બિરાજ માન થયા પછી વૃદ્ધ પરિજનોને કહ્યું હતું : “વૃદ્ધ પૂજ્ય પુરુષ, મને તમે રામચંદ્ર ન કહેા. પહેલાંની જેમ માત્ર ‘રામ' કહી. આ રીતે ગુરુદેવ, મને ‘સમુદ્ર' કહીને આદેશ આપે. કૃપા કરી સમુદ્રસૂરિના નામથી સ'એધિત ન કરશે.” ગુરુવર ભાવિવલ થઈ ગયા. ગુરુદેવ એટલ્યા, “સમુદ્ર તે સમુદ્ર જ છે. તેની અગાધતાને કાણુ માપી શકે છે? તમે તા હવે આચાય પદધારક છે. તેથી હવે કેવળ સમુદ્ર માત્ર નથી, પણ ગુણાના રત્નાકર પણ છે. તેથી મારે પણ તમને આચાય માનવા પડે છે. મર્યાદા પાળીશ તે જ શ્રીસ ́ધને પણ મર્યાદા પાળવાના માર્ગ ખતાવી શકીશ.”
C
୯
આપણા ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિનાં નેત્ર કૃતજ્ઞતા સહિત અશ્વએથી પરિપૂર્ણ થઈ ગયાં. અને એ જ રીતે ગુરુવરનાં નેત્ર વાત્સલ્યભાવપૂર્ણ અશ્રુઓથી પરિપૂર્ણ હતાં. આ હૃદયયંગમ દૃશ્ય, ભક્તિ અને વાત્સલ્યનેા પ્રસ`ગ અદ્ભુત અને વણુ નીય હતા. આ ગુરુ-શિષ્યની પ્રેમધારા અલૌકિક હતી.
ફાઈ શ્રીમંત પેાતાની લક્ષ્મી સાથે તેા લઈ જઈ શકવાના નથી. હાથે તે સાથે અને જેવાં કર્યાં કરો તેવાં તમારાં ભાગ્ય ડાશે.
વલ્લભસુધાવાણી
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org