________________
જિનશાસનરન
કરવાની પ્રેરણા દેવી હતી. તેમ જ પાંચ લાખના ક્રૂડના યજ્ઞમાં પૂછ્યુંહુતિ કરાવવી તથા શ્રી મહાવીર વિદ્યાલયના વિકાસ-વન માટે માત્ર વિચાર જ નહિ પણ રચનાત્મક ચેાજના કરવાની હતી. જૈન વિશ્વવિદ્યાલયના નિર્માણ માટે ભાવનાપૂર્ણ વિચાર કરવાના હતા. પૂજ્ય ગુરુદેવને જન્મ જ વિશ્વના ઉદ્ધાર અર્થે થયે હુતે.
e
ગુરુદેવ આ પરમાવ્રતની સાકાર પ્રતિમા હતા. એક સંઘેાદ્વારની ઉપયુક્ત ચેાજનાએની ચિન્તા, એક તરફ આતમગુરુના ગુલશન-પંજાબ ઉપવનના સુકાઈ જવાની ચિંતા. આ દીનબન્ધુ ગુરુ વિના દીન પુજાબની ખીજુ કાણુ ખબર લેશે ?
૫૧
ન્યાયાભ્યાનિધિ મહારાજ પણ અન્તિમ સમયે આ માગની રક્ષાના ભાર સેાંપી ગયા હતા. પજામ શ્રીસંઘની ભાવભરી વિનતિએ અનેકવાર થઈ ચૂકી હતી. શ્રી કૃષ્ણે એકવાર ઉદ્ધવને કહ્યું હતું, “ ઉધેડ ! મેાહિ ત્રજ વિસરત નાહીં.” શુરુદેવ પણ આ રીતે પંજાબને ભૂલી શકતા નહાતા. પ્રતિક્ષણ પંજામની રક્ષાનું ધ્યાન રહેતું હતું. સત્ય છે કલ્પવૃક્ષની છાયા બધાને માટે સમાન હોય છે, તાપણુ સ્વર્ગ પ્રત્યે તેને પક્ષપાત હાય છે જ. નહિ તે તે નન્દનકાનન-સ્વર્ગ છેડીને પૃથ્વી પર શા માટે આવી પહોંચે !
ગુરુવરને આદેશ થયેઃ સમુદ્રસૂરિને મારી પાસે મેકલે, શ્રી સમુદ્રસૂરિએ આવતાં જ ગુરુદેવને કહ્યું, ‘ગુરુદેવ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org