________________
SP;
૧૫. અહોભાગ્ય ! અહાપુણ્ય!
આ સેવા અને ચારિત્ર્યની સેટી પર પાર ઊતર્યા પછી શાસ્ત્રીય વિધાન અનુસાર ચાદર ઓઢાડવાની ક્રિયા. પછી ગુરુવારે પાટ પર પિતાનાં કરકમથી આસન બિછાવીને નૂતન આચાર્યને પિતાની સમીપ બેસાડયા. આ સમયના દશ્યનું વર્ણન પ્રત્યક્ષદશી પણ પૂરેપૂરું નથી કરી શકતા, કલ્પનાજન્ય વર્ણન તે પૂરી રીતે અસંભવ છે. આચાર્યાગુરુ તથા આચાર્યશિષ્ય બંને પાટ પર બિરાજેલા ઈન્દ્ર અને ઉપેન્દ્ર સદશ પ્રતીત થતા હતા. જનતાના “અહોભાગ્ય, અહાપુણ્યના જયનાદોથી મંડપ ગુંજી ઊઠયો. સ્વયં આચાર્ય ભગવંતે નૂતન આચાર્ય મહારાજને સાધુસમુદાય સાથે શાસ્ત્રવિધિ અનુસાર દ્વાદશાવર્તવન્દના કરી. આ હૃદયંગમ દશ્ય જેવા દેવતાઓ તલસી રહ્યા. જનતાના હજારે લેકે આ મને હારી દશ્ય જોઈને ચકિત થઈ ગયા. ગુરુદેવની વિનમ્રતાનાં દર્શન થયાં. નૂતન આચાર્ય તે આ શાસ્ત્રવિધિ જેઈને અત્યંત મુગ્ધ અને પ્રભાવિત થઈ ગયા. હૃદયના તારેતાર ઝણઝણું ઊઠયા. પિતાને ભારે બડભાગી માનવા લાગ્યા. આચાર્યપદની પ્રતીક ચાદર ઓઢડ્યા પછી ગુરુ મહારાજે શ્રી સમુદ્રસૂરિને મંગલ આશીર્વાદ આપ્યા. તેમને આદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org