________________
જિનશાસનરત્ન
વિજયસમુદ્રસૂરિ મહારાજની જય”ના જયનાદોથી થાણા નગરી ગુંજી ઊઠી. આચાય પદ્મના ક્રિયાઉત્સવમાં આજ નૂતન આચાર્યને ચાદર એઢાડવાની સ્પર્ધા થવા લાગી. પ્રથમ ચાદર ઓઢાડવાનું સૌભાગ્ય ૧૩૫૧ રૂપિયાની ખાલી એલીને પરમ શુરુભક્ત શ્રી ખીમજીભાઈ છેડાને પ્રાપ્ત થયું. પજાખ શ્રીસંઘની તરફથી લાલા રતનચંદજી તથા લાલા શાન્તિલાલજીએ લાભ લીધા. વડાદરાના શ્રીસંધની તરફથી રાજવૈદ્ય શ્રી વાડીલાલ મગનલાલે ચાદર એઢાડી. શેઠ સકરચ ંદ મેાતીલાલ મૂળજી, શ્રી ફૂલચંદ શામજીભાઈ, શ્વેતાંબર જૈન કોન્ફરન્સના મંત્રી શ્રી રતિલાલ કાઠારી, શ્રી જીવણલાલ ભગવાનલાલ, શેઠ હજારીમલજી, શેઠ રતનચંદજી દાલિયા, શેઠ જેશીંગલાલ લલ્લુભાઈ ઝવેરી આદિએ પણ નવીન આચાર્ય મહારાજને ચાદર ઓઢાડી. તે ચાદર શું હતી, તે તે। શ્રીસંઘના રક્ષણના ઉત્તરદાયિત્વ માટેના કાંટાળા તાજ હતા. પરન્તુ શ્રી સમુદ્રસૂરિ જેવા વીરલા જ
આ તાજને પહેરી શકે. તે તેા છત્રીસ ગુણના ધારક બનીને આ કાંટાળા ગણાતા તાજને ફૂલેાના તાજ બનાવી
દેશે.
4
મહાપુરુષના બધા ગુણ સમુદ્રસૂરિજી મહારાજમાં વિશ્વમાન છે. ગુરુમહારાજની સેવામાં અનન્ય ભાવથી રહીને એ ગુણ્ણાની કસેાટી પર પરખાઈ ગયા છે. ત્યારે ગુરુમહારાજની તેમના પર પૂર્ણ કૃપાદૃષ્ટિ ઊતરી છે.
ધન્ય ગુરુદેવ! ધન્ય શિષ્ય ! ધન્ય સેવા! ધન્ય દીક્ષા !
Jain Education International
૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org