________________
જિનશાસનરત્ન
૪૫
મંડળ-થાણા, શ્રી આત્મવલ્લભ ઍન્ડ-થાણા, શ્રી જૈન સેવા સમાજ અડઘાઘારી, શ્રી શ્રેયસ્કર મ`ડળ બૅન્ડ, જૈન સેવા સમાજ બૅન્ડ-મુંબઈ, થાણા પોલીસ ઍન્ડ, જૈન એડિગ મૅન્ડ-માટુંગા, જૈન બૅન્ડ-ઘાટકાપર આદિની શાભાથી વરઘેાડાનું જુલૂસ ઇન્દ્રોત્સવને જાણે ઝાંખું પાડતું હતું. પંજાખી સંગીતવિશારદ શ્રી ઘનશ્યામજીનાં મધુર ગીતે અને પુજામની અનેક ભજનમડળીએાનાં ભક્તિભજનાથી સમસ્ત વાતાવરણુ ધમધમતું શેાભાસ્પદ ખની ગયું હતું.
ભગવાનના દિવ્ય અલ કૃત રથ, પ૨૫ ઉપધાન તપસ્યા-ધારક ભાઈબહેનેા, સૂતરની માળા લઈ મેટરમાં બેઠેલા તપસ્વીઓન: સ’બંધીઓની ૨૫૦ મેટરકારા, એવું મનેહર દેશ્ય ખડું થયું હતું-જાણે શિવપુરના યાત્રીઓને કાલે પૃથ્વીને સ્વગ બનાવવા આગેકૂચ કરી રહ્યો છે.
66
જુલૂસમાં શ્રી વિજયવલ્લભસૂરીજી મહારાજના જયનાદથી આકાશ ગુંજી ઊઠયું. જયનાદા દ્વારા તેએાશ્રીનાં કા તથા કીર્તિગાથાને પૂર્ણ પરિચય થતા હતા. જયઘાષ શું હતા – ભકતાના મુખાકાશથી નીકળતા સિતારા હતા, હના કુવારા હતા યા સ્વર્ગીય દૃશ્યા હતાં. ‘શ્રી વલ્લભસૂરિએ શું કર્યુ...?” “બધા જૈનેની એકતા કરી.” “સાધુસીએના ઉદ્ધાર કર્યાં?” “ધના ઉદ્યોત કર્યાં” “શિક્ષાને પ્રચાર કર્યો” “થાણાને પવિત્ર કર્યુ.એલે શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જય.” મુબઈ અને તેનાં પરાંઓના પ્રતિનિધિઓ, અનેક સ`ઘેાના આગેવાને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org